Continuous Present Tense In Gujarati [ચાલુ વર્તમાનકાળ]

 In this post I have explained full Continuous Present Tense in gujarati so if you want to learn chalu vartman kaal read till the end.
     

The Continuous Present Tense's Rules, Sentence Structure, Uses, Relative Words Full Explanation With Examples:



Continuous Present Tense in gujarati
The Continuous Present Tense




    ​ ​

    Definition:

    "વર્તમાનમાં બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તે ક્રિયાને ચાલુ વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે."

    ●  સહાયકારક ક્રિયાપદો તરીકે 'Am/Is/Are' મૂકવું.

    ● ક્રિયાપડનું ingવારુ રૂપ મૂકવામાં આવે છે.



    ING RULES:


    ક્રિયાપદને Ing લગાદવાના નિયમો:


    (1) ક્રિયાપદને અંતે 'e' આવેલો હોય અને તેનો ગુજરાતી ઉચ્ચાર 'ઈ' થતો હોય તો તે 'e'ને રાખીને ક્રિયાપદને ing લગાડવું.

    Examples:

                               ● See> Seeing (સ+ઈ)
                               ● Be  > Being  (બ+ઈ)


    (2) ક્રિયાપદને અંતે 'e' આવતો હોય પરંતુ તેનો ગુજરાતી ઉચ્ચાર 'ઈ' થતો ન હોય તો તે 'e'ને કાઢીને ક્રિયાપદને ing લગાડવું.

    Examples:

                               ● Come > Coming (મ+અ)
                               ● Live   >  Living   (વ+અ)


    (3) ક્રિયાપદને અંતે 'ie' આવતા હોય તો તે 'ie' નો 'y' કરી ક્રિયાપદને ing લગાડવામાં આવે છે.

    Examples:

                               ● Tie > Tying
                               ● Die > Dying
                                                     
                          
    (4) ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને આગળ ટૂંકો સ્વર હોય તો વ્યંજન બેવડાવીને ક્રિયાપડને ing લગાડવું.

    Examples:

                               ● Stop  > Stopping
                               ● Cut.   > Cutting
                               ● Put    > Putting



    (5) ક્રિયાપડને અંતે વ્યંજન હોય અને આગળ લાંબો સ્વર હોય તેમજ અંતે આવેલ વ્યંજનનો સ્વરથી ઉચ્ચાર થતો હોય ત્યારે ક્રિયાપદને ing લગાડવામાં આવે છે.

    Examples:

                               ● Sow > Sowing (સ+ઓ)
                               ● Sew > Sewing (સ્યુ+ઉ)



    (6) આ સિવાયના સંજોગોમાં ક્રિયાપદને અંતે માત્ર ing લગાડવામાં આવે છે.

    Examples:

                               ● Speak  > Speaking
                               ● Laugh  > Laughing



    વાક્યરચના:


    વિધાન હકાર:


    કર્તા(+)Am/Is/Are(+)Ingવારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

    > He is plucking Flowers in the garden.


    વિધાન નકાર:


    કર્તા(+)Isn't/Aren't(+)Ingવારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

    He isn't plucking Flowers in the garden.



    પ્રશ્નાર્થ હકાર:


    > Am/Is/Are(+)કર્તા (+)Ingવારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

    Is he plucking flowers in the garden?



    પ્રશ્નાર્થ નકાર:


    Isn't/Aren't(+)કર્તા (+)Ingવારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

    Isn't he plucking flowers in the garden?

    Examples:


    (1)She is binding thread around the tree daily.

    (2)I am bringing fruits for my children daily.

    (3)Those masons are building many houses every year.

    (4)They are burning garbage near our school daily.

    (5)I am buying toys for my children.

    (6)That man is catching the jabalpur express at 10A.M. daily.

    (7)That Child is creeping upon the floor.

    (8)We aren't dealing with them.

    (9)Those labourers are digging pits near our school  daily.

    (10)is he working in the office?


    ઉપયોગો


    (1) વર્તમાનમાં બોલતી વખતે જે ક્રિયા ચાલુ હોય તે ક્રિયાને ચાલુ વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.

    Examples:

    > Smeetsir is taking leaving certificate from a student's father now.

    > We are writing the use of The Continuous Present Tense at this time.


    (2) વર્તમાનમાં બોલતી વખતે ક્રિયા ચાલુ ન પણ હોય પરંતુ વર્તમાન સમયનો મહત્વનો અને મહત્તમ સમય જે ક્રિયામાં પસાર થતો હોય તે ક્રિયાને ચાલુ વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.

    Examples:

    > I am reading the ramayana nowadays.

    > I am making a cup-board in the dolat-press these days.

    > I am whitewashing a house in the krishna nagar at present.



    (3) અજ્ઞાર્થ વાક્ય સાથે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે.

    Examples:

    > See, She is crying in the class.

    > Look, they are quarreling in the class.

    > Don't make noise while divyaben is teaching.



    કાળસૂચક શબ્દો:


    > Now = અત્યારે
    > Nowadays = હાલના દિવસોમાં
    > Thesedays = આ દિવસોમાં
    > At present = વર્તમાનમાં
    > At This Time/Moment/Hour = આ સમયે/શ્રણે/કલાકે

    Note:

    ઉપરના શબ્દોમાંથી કોઈપણ શબ્દ વાક્યમાં હોય તો તે વાક્યને ચાલુ વર્તમાનકાળનું વાક્ય સમજવું.

    So this was all about Continuous Present Tense in gujarati. I hope this post helped you to understand Continuous Present Tense in gujarati

    Comments