Simple Present Tense In Gujarati [સાદો વર્તમાનકાળ]

In this post I have explained full simple present tense in gujarati so if you want to learn sado vartman kaal read till the end.

The Simple Present Tense's Forms, Rules, Sentence Structure, Uses, Relative Words Full Explanation With Examples:



simple present tense in gujarati
The Simple Present Tense




Definition:

"વર્તમાનમાં જે ઘટના બને છે તેને સાદા વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે."

■ ક્રિયાપદનું મુળરૂપ મુકવામાં આવે છે S અને ES સાથે.


રૂપો:


To Beના રૂપો - (Am, Is, Are)
     (અસ્તિત્વ બતાવે છે.)

To Be Forms Of The Simple Present Tense
Keep in mind 

Examples:

(1)I am Haresh.
(2)We are Students.
(3)It is a dog.
(4)You are Boys.

 To Haveના રૂપો - (Has, Have)
      (માલિકી કે સંબંધ બતાવે છે.)

To Have Forms Of The Simple Present Tense
Keep in mind

Examples:

(1)I have a car.
(2)He has two brothers.
(3)Smeet has a headache.


 To Doના રૂપો - (Do,Does)
     (ક્રિયા બતાવે છે.)

To Do Forms Of The Simple Present Tense
Keep in mind

Examples:

(1)I teach english.
(2)We learn english.
(3)You talk in the class.
(4)He plays cricket.

●See the No.4 example there, The 's' is added to the verb(Play) why it is added? For Learning this We shall learn it's rules Next. 

'S'/'ES' RULES


કર્તા સ્થાને ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદને લગાડવામાં આવતા 's' કે 'es'ના નિયમો:


(1) ક્રિયાપદને અંતે 'y' આવતો હોય અને તેની પહેલા સ્વર(vowels) આવતો હોય તો તે ક્રિયાપદને માત્ર 's' લગાડવામાં આવે છે.

Examples:

                           ● Play > Plays
                           ● Say  > Says


(2) ક્રિયાપદને અંતે 'y' આવતો હોય અને તેની પહેલા વ્યંજન(consonants) આવે 'y'નો 'i' કરી ક્રિયાપદને 'es' લગાડવામાં આવે છે.

Examples:

                           ● Try > Tries
                           ● Cry > Cries


(3) ક્રિયાપદને અંતે s, ss, ch, sh, x, o કે z આવતા હોય તો ક્રિયાપદને 'es' લગાડવામાં આવે છે.

Examples:

                           ● Catch > Catches
                           ● Pass   > Passes
                           ● Push  > Pushes
                           ● Buzz  > Buzzes
                           ● Mix    > Mixes
                           ● Go      > Goes                         
                        

(4) આ સિવાયના સંજોગોમાં ક્રિયાપદને માત્ર 's' લગાડવામાં આવે છે.

Examples:

                           ● Talk     > Talks
                           ● Speak  > Speaks



વાક્યરચના:


વિધાન હકાર:


કર્તા(+)ક્રિયાપદનું મુળરૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

> He plucks Flowers in the garden.


વિધાન નકાર:


કર્તા(+)Don't/Doesn't(+)ક્રિયાપદનું મુળરૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

He doesn't pluck Flowers in the garden.



પ્રશ્નાર્થ હકાર:


> Do/Does(+)કર્તા(+)ક્રિયાપદનું મુળરૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

>Does he pluck flowers in the garden?


પ્રશ્નાર્થ નકાર:


Don't/Doesn't(+)કર્તા(+)ક્રિયાપદનું મુળરૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

>Doesn't he pluck flowers in the garden?


Examples:


(1)She binds thread around the tree daily.

(2)I bring fruits for my children daily.

(3)Those masons build many houses every year.

(4)They burn garbage near our school daily.

(5)I buy toys for my children.

(6)That man catches the jabalpur express at 10A.M. daily.

(7)That Child creeps upon the floor.

(8)We don't deal with them.

(9)Those labourers dig pits near our school  daily.

(10)Does he work in the office?


ઉપયોગો:


(1) સનાતન સત્યને સાદા વર્તમાનકાળમાં દર્શાવામા આવે છે.

Examples:

> The sun rises in the east.
> The earth is round.


(2) સુવિચાર, કહેવતો, કાવ્યની પંક્તિઓ, અથવા મહાપુરુષો ના લખાણોને સાદા વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.

Examples:

> Work is worship.(સુવિચાર)
> Honesty is the best policy.(કહેવત)
> A thing of beauty is joy forever.(કાવ્યની પંક્તિ)
> Truth is God and God is truth.(મહાપુરુષનું લખાણ)


(3) ગાણિતિક સત્ય અને વૈજ્ઞાનિક સત્યને સાદા વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.

Examples:

> Two plus two is equal to four.(ગાણિતિક સત્ય)
> When Water freezes, it turns into ice.(વૈજ્ઞાનિક સત્ય)


(4) રોજબરોજની ક્રિયાઓ અથવા સમયસર બનતી ઘટનાઓને સાદા વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.

Examples:

> When do you get up?
> When do you have lunch?
> I have my lunch at 2 P.M.
> Our School Starts at 9 A.M.
> The jabalpur express leaves from here at 10 A.M.


(5) આદતોને સાદા વર્તમાનકાળમાં દર્શાવાય છે.

Examples:

> I drink tea.
> He smokes cigarette.


(6) ઇતિહાસની બાબતોનું વર્ણન સાદા વર્તમાનકાળમાં કરવામાં આવે છે.

Historical Present Tense:


Example:

> Hanumanji goes to lanka. He finds sitaji there. She asks him ramji's news. He gives her ramji's ring.


(7) જીવંત પ્રસારણ, સમારંભોની રજુઆતો સાદા વર્તમાનકાળ કરવામાં આવે છે.

Examples:

> Zahirkhan bowls to afridi, Afridi comes forward and tries to him the ball but He misses it and he is out.


(8) નાટકીય બાબતોનું વર્ણન સાદા વર્તમાનકાળમાં કરવામાં આવે છે.

Examples:

> Bipasha basu runs away the driver chases her to kill but Saif comes there suddenly and saves her.


(9) લાગણીઓની બાબતોને સાદા વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.

Examples:

> I love my Nation
> I Love my parents
> I like her smile


(10) વાસ્તવિક પરિસ્થિતિને સાદા વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.

Examples:

> This Can contains 5 liters of petrol


(11) ઇન્દ્રિય(sense)ને લગતા ક્રિયાપદોને સાદા વર્તમાનકાળ માં દર્શાવામાં આવે છે.

Examples:

> I see birds in the sky.
> We hear the noice of vehicles.
> I taste it bitter.
> I smell a rose.
> I think that you are right.



કાળસૂચક શબ્દો:


> Daily = દરરોજ
> Always = હંમેશાં
> Never = ક્યારેય નહીં
> Seldom/Rarely = ભાગ્યે જ
> Often/Repeatedly/Frequently = વારંવાર
> Sometimes = કોઈક વખત
> Generally/Usually/Commonly = સામાન્ય રીતે
> Regularly = નિયમિત રીતે
> Everyday/week/month/year = દરરોજ/અઠવાડિયે/મહિને/વર્ષે
> Every Monday/Tuesday/......Sunday = દરસોમવારે/મંગરવારે/બુધવારે.... રવિવારે
> Every 1st/2nd/3rd
> Once in a day/week/month/year = દિવસ/અઠવાડિયામાં/મહિનામાં/વર્ષમાં માં એક વખત
> Twice in a day/week/month/year = દિવસ/અઠવાડિયામાં/મહિનામાં/વર્ષમાં માં બે વખત
> Thrice in a day/week/month/year = દિવસ/અઠવાડિયામાં/મહિનામાં/વર્ષમાં માં ત્રણ વખત
> Occasionally = પ્રસંગોપાત

Note:

જો વાક્યમાં ઉપરના શબ્દોમાંથી કોઈ શબ્દ આવે તો તે વાક્યને સાદા વર્તમાનકાળનું વાક્ય સમજવું.

So this was all about simple present tense in gujarati. I hope this post helped you to understand simple present tense in gujarati.

Comments