Simple Past Tense In Gujarati (સાદો ભુતકાળ)

In this post I have explained full simple past tense in gujarati so if you want to learn sado bhutkal read till the end.


The Simple Past Tense's Forms, Sentence Structure, Uses, Relative Words Full Explanation With Examples:


simple past tense in gujarati
The Simple Past Tense




    ​ ​

    Definition:

    "ભુતકાળની કોઇપણ ક્રિયાને સાદા ભૂતકાળમાં દર્શાવામાં આવે છે."

    ■ ક્રિયાપદનું ભુતકાળનું રૂપ અથવા edવારુ રૂપ મૂકવામાં આવે છે.


    રૂપો:


     To Beના રૂપો - (Was,Were)
         (અસ્તિત્વ બતાવે છે.)

    To be forms of past tense
    Keep in mind

    Examples:

    (1)I was student.
    (2)She was there.
    (3)It was dog.


     To Haveના રૂપો - (Had)
          (માલિકી કે સંબંધ બતાવે છે.)


    Examples:

    (1)I had a car.
    (2)He had wife.
    (3)Smeet had a moped.


     To Doના રૂપો - (Did)
         (ક્રિયા બતાવે છે.)


    Examples:

    (1)I taught english.
    (2)We learnt english.
    (3)She sang a song.
    (4)He played cricket.



    વાક્યરચના:


    વિધાન હકાર:


    કર્તા(+)ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

    He plucked Flowers in the garden.
    They sent message  to us yesterday.


    વિધાન નકાર:


    કર્તા(+) Didn't(+)ક્રિયાપદનું મુળરૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

    He didn't pluck Flowers in the garden.
    > They didn't send message to us yesterday.


    પ્રશ્નાર્થ હકાર:


    Did(+)કર્તા (+)ક્રિયાપદનું મુળરૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

    Did he pluck flowers in the garden?
    Did They send message to us yesterday?



    પ્રશ્નાર્થ નકાર:


    Didn't(+)કર્તા (+)ક્રિયાપદનું મુળરૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

    Didn't he pluck flowers in the garden?
    Didn't They send message to us yesterday?

    Examples:


    (1)She bound thread around the tree daily.

    (2)I brought fruits for my children daily.

    (3)Those masons built many houses every year.

    (4)They burnt garbage near our school daily.

    (5)I bought toys for my children.

    (6)That man caught the jabalpur express at 10A.M. daily.

    (7)That Child crept upon the floor.

    (8)We didn't deal with them.

    (9)Those labourers dug pits near our school  daily.

    (10)Did he work in the office?


    ઉપયોગો:


    (1) ભુતકાળની કોઈપણ ક્રિયાને સાદા ભુતકાળમાં દર્શાવાય છે.

    Examples:

    > Smeetsir explained that point to us yesterday.
    > We understood that point very well yesterday.


    (2) વાર્તાલેખનને સાદા ભૂતકાળમાં દર્શવામા આવે છે.

    Examples:

    > Once, There was a wood cutter. He was very poor. He went to cut woods in the forest.


    (3) ભુતકાળની કોઈ ક્રિયા વારંવાર થતી હતી તેમ દર્શાવવા model auxiliary 'used to'નો ઉપયોગ થાય છે.

    Examples:

    > He played cricket.
    > He used to play cricket.


    (4) ભુતકાળની ક્રમિક ઘટનાઓને સાદા ભૂતકાળમાં દર્શાવાય છે.

    Examples:

    > He reached at the bus station and caught the bus of rajkot.
    > He wanted to go in picnic but his father was ill.


    કાળસૂચક શબ્દો:


    > Ago = અગાઉ
    > Once = એકવખત
    > In past = ભૂતકાળમાં
    > Yesterday = ગઈકાલે
    > Lastday/week/month/year = ગયાદીવશે/અઠવાડિયે/મહિને/વર્ષે
    > Last Monday/Tuesday/......Sunday = ગયા સોમવાર/મંગરવારે/બુધવારે....રવિવારે
    > Last 1st/2nd/3rd


    Note:

    જો વાક્યમાં ઉપરના શબ્દોમાંથી કોઈપણ શબ્દ આવે તો તે વાક્યને સાદા ભુતકાળનું વાક્ય સમજવું.
    so this was all about simple past tense in gujarati​

    Comments