Continuous Perfect Present Tense In Gujarati [ચાલુ-પૂર્ણ વર્તમાનકાળ]

In this post I have explained full Continuous Perfect Present Tense In Gujarati so if you want to learn purn bhavishyakal read till the end


The Continuous Perfect Present Tense's Definition, Sentence Structure, Uses, Full Explanation With Examples:


continuous perfect present tense in gujarati
The Continuous Perfect Present Tense


DEFINITION


"The action started in the past and in progress while speaking  is shown in the continuous perfect present tense"


● સહાયકારક ક્રિયાપડો તરીકે 'Have/Has+Been' મુુુકવુ.

● ક્રિયાપડનું ing વારુ રૂપ મુકવામાં આવે છે.


વાક્યરચના:


વિધાન હકાર:


કર્તા(+)Have/Has+Been(+)Ing વારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

> I have been teaching this topic for 10 minutes.


વિધાન નકાર:


કર્તા(+)Haven't/Hasn't+Been(+)Ing વારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

We haven't been learning passive voice since 11:30 a.m.



પ્રશ્નાર્થ હકાર:


Have/Has(+)કર્તા(+)Been(+)Ing વારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

Have I been teaching you this topic for 10 minutes?



પ્રશ્નાર્થ નકાર:


Haven't/Hasn't(+)કર્તા(+)Been(+)Ing વારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

Haven't We been learning passive voice since 11:30 a.m.?




Examples:


(1)She has been binding thread around the tree daily.

(2)I have been bringing fruits for my children daily.

(3)Those masons have been building many houses every year.

(4)They have been burning garbage near our school.

(5)I have been buying toys for my children.

(6)That man has been catching the jabalpur express at 10A.M. daily.

(7)That Child has been creeping upon the floor.

(8)We haven't been dealing with them.

(9)Those labourers haven't been digging pits near our school  daily.

(10)Has he been working in the office?


ચાલુ-પૂર્ણ વર્તમાનકાળના ઉપયોગો:


(1) ભૂતકાળમાં શરૂ કરેલ ક્રિયા વર્તમાનમાં બોલતી વખતે પણ ચાલુ હોય તો તેને ચાલું-પૂર્ણ વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.


Examples:

> Children have been swimming in the swimming pool since 11 a.m.

> She has been knitting a sweater for a week.


(2) ભુતકાળમાં ઘટના બની ત્યાંરથી ક્રિયા અત્યારે પણ ચાલુ છે તે દર્શવવા નીચેના સૂત્રનો ઉપયોગ કરવો

Formula:


● ચાલુ-પૂર્ણ વર્તમાનકાળ(+)since(+)ચાલુ ભૂતકાળ.

Examples:

I have been teaching you this topic since I came here.


● 'Since' and 'For'નો ઉપયોગ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ-પૂણ વર્તમાંનકાળમાં થાય છે.


(1) જો વાક્યમાં ટૂંકાગાળાના ક્રિયાપડો આપેલા હોય અને since કે for હોય તો તે કાળને પૂર્ણ વર્તમાનકાળ સમજવું


ટૂંકાગાળા ક્રિયાપડો:

Start, Complete, Open, Close, Begin, Finish, Leave, Switch on/off, Break, Stop.


(2) જો વાક્યમાં લાંબાગાળાના ક્રિયાપડો આપેલા હોય અને since કે for હોય તો તે કાળને ચાલુ-પૂર્ણ વર્તમાનકાળ સમજવું

લાંબાગાળા ક્રિયાપડો:

Read, Write, Speak, Teach, Sing, Learn, Dance, Swim.
So this was all about continuous perfect present tense in gujarati. I hope this post helped you to understand continuous perfect present tense in gujarati

Comments