Simple Future Tense In Gujarati (સાદો ભવિષ્યકાળ)

In this post I have explained full simple future tense in gujarati so if you want to learn sado bhavishya kaal read till the end.

The Simple Future Tense's Forms, Sentence Structure, Uses, Relative Words Full Explanation With Examples:



simple future tense in gujarati
The Simple Future Tense





    ​ ​

    Definition:

    "જે ક્રિયા ભવિષ્યમાં થશે તેને સાદા ભવિષ્યકાળમાં દર્શાવામાં આવે છે."

    ● સહાયકારક ક્રિયાપદ તરીકે Shall કે will મુકવા

    ● ક્રિયાપદનું મુળરૂપ મુકવામાં આવે છે.



    રૂપો:


     To Beના રૂપો - (Shall/Will+Be)
         (અસ્તિત્વ બતાવે છે.)


    Examples:

    (1)You will be professor.
    (2)I shall be pilot.
    (3)You will be doctor.


     To Haveના રૂપો - (Shall/Will+Have)
          (માલિકી કે સંબંધ બતાવે છે.)


    Examples:

    (1)I shall have a car.
    (2)He will have wife.
    (3)Smeet will have a moped.


     To Doના રૂપો - (Shall/Will+Main verb)
         (ક્રિયા બતાવે છે.)

    To do Forms Of The simple future tense
    Keep in mind

    Examples:

    (1)I shall teach english.
    (2)We shall learn english.
    (3)She will sing a song.
    (4)He will play cricket.

    Note: 

    જો કર્તા તરીકે 'I' અને 'We' હોય તો તેની સાથે shall આવશે અને બાકી બધાની સાથે Will મૂકવું.



    વાક્યરચના:


    વિધાન હકાર:


    કર્તા(+)Shall/Will(+) ક્રિયાપદનું મુળરૂપ (+) કર્મ કે અન્યશબ્દો.

    He will pluck Flowers in the garden.
    They will send message  to us yesterday.


    વિધાન નકાર:


    કર્તા(+) shan't/won't(+)ક્રિયાપદનું મુળરૂપ (+) કર્મ કે અન્યશબ્દો.

    He won't pluck Flowers in the garden.
    > They won't send message to us yesterday.


    પ્રશ્નાર્થ હકાર:


    Shall/Will(+)કર્તા (+)ક્રિયાપદનું મુળરૂપ (+) કર્મ કે અન્યશબ્દો?

    > Will he pluck flowers in the garden?
    Will They send message to us yesterday?



    પ્રશ્નાર્થ નકાર:


    shan't/won't(+)કર્તા (+)ક્રિયાપદનું મુળરૂપ (+) કર્મ કે અન્યશબ્દો?

    won't he pluck flowers in the garden?
    won't They send message to us yesterday?

    Examples:


    (1)She will bind thread around the tree daily.

    (2)I shall bring fruits for my children daily.

    (3)Those masons will build many houses every year.

    (4)They will burn garbage near our school daily.

    (5)I shall buy toys for my children.

    (6)That man will catch the jabalpur express at 10A.M. daily.

    (7)That Child will creep upon the floor.

    (8)We shan't deal with them.

    (9)Those labourers will dig pits near our school  daily.

    (10)will he work in the office?


    ઉપયોગો:


    (1)સાદા ભવિષ્યકાળને બે ભાગ હોય છે.

    (A)PURE FUTURE (મૂળભૂત ભવિષ્યકાળ)
    (B)COLOURED FUTURE (લાગણી મિશ્રિત ભવિષ્યકાળ)


    (A)PURE FUTURE(મૂળભૂત ભવિષ્યકાળ):

    "ભવિષ્યની જે રચના દર્શાવા 'I' અને 'We'ની સાથે primary auxiliary તરીકે Shall અને બાકીના સાથે primary auxiliary Willનો ઉપયોગ થાય તો તે રચનાને Pure futureની રચના કહેવામાં આવે છે.

    Examples:

    > I shall take your test next sunday.
    > We shall give our test next sunday.
    > He will arrive here tomorrow.


    (B)COLOURED FUTURE:

    "જે ભવિષ્યની રચનામાં Shallના સ્થાને Model Auxiliary - Willનો અને Willના સ્થાને Model Auxiliary - Shallનો ઉપયોગ થતો હોય તો તે રચનાને coloured futureની રચના કહેવામાં આવે છે. "

    Note:

    ભવિષ્યની રચના 'I' અને 'We'ની સાથે Shallના સ્થાને Willનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં ચોક્કસતાનો ભાવ હોય છે.

    Examples:

    > I will take your test next sunday.
    > We will give our test next sunday.




    (2) ભવિષ્યની રચનામાં Willના સ્થાને Model Auxiliary Shall નો ઉપયોગ કરવામાં આવે તો વચન, મનાઈ, હુકમ કે ધમકી નો ભાવ દર્શાવે છે.

    Examples:

    > They shan't enter into the School.
    > He shall have a bike if he gets above 90%.


    (3) ભવિષ્યની ચોક્ક્સ બાબતને 'To be going to' અને 'To be to'માં દર્શાવાય છે.

    ◆ To be going to:

    Examples:

    > I will take your test next sunday.
    > I am going to take your text next sunday.

    ◆ To be to:

    Examples:

    > I will take your test next sunday.
    > I am to take your text next sunday.


    (4) બાબત ભવિષ્યની પરંતુ 'શરત'ના સ્થાનમાં હોય તેને સરતદર્શક સંયોજકો if કે unlessની સ્થાને સાદા વર્તમાનકાળમાં દર્શાવાય છે. અને સાથેનું પરિણામદર્શક વાક્યને સાદા ભવિષ્યકાળમાં દર્શાવાય છે.

    Examples:


    IF(+) સાદો વર્તમાનકાળ(શરતદર્શક વાક્ય)(+),..(+) સાદો ભવિષ્યકાળ(પરિણામદર્શક વાક્ય).

    > If you work hard, You will get good marks.

    Unless/If+not(+) સાદો વર્તમાનકાળ(શરતદર્શક વાક્ય)(+),..(+) સાદો ભવિષ્યકાળ(પરિણામદર્શક વાક્ય).

    > Unless you work hardYou won't get good marks.


    (5) જો સમયદર્શક સંયોજકો સાથે ભવિષ્યની બાબત હોય તો તેને સાદા વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે અને સાથેનું વાક્ય સાદા ભવિષ્યકાળમાં દર્શાવાય છે.

    સમયદર્શક સંયોકજો

    >When/While
    >Till/Until
    >After
    >Before
    >As soon as

    Examples:


    > I shall inform you as soon as , i reach at home.

    > When he comes here, i shall pay money to him.



    કાળસૂચક શબ્દો:


    > Tomorrow = આવતીકાલે
    > In Future = ભવિષ્યમાં
    > Nextday/week/month/year = આવતીકાલે/અઠવાડિયે/મહિને/વર્ષે
    > Next Monday/Tuesday/......Sunday = આવતા સોમવારે/મંગરવારે/બુધવારે...રવિવારે
    > Next 1st/2nd/3rd


    Note:

    ઉપરના કાળસુચક શબ્દોમાંથી કોઈપણ વાક્યમાં આ શબ્દ આવે તો તે વાક્યને સાદા ભવિષ્યકાળનું વાક્ય સમજવું.
    So this was all about simple future tense in gujarati. I hope this post helped you to understand simple future tense in gujarati.

    Comments