In this post I have explained full Continuous Future Tense in gujarati so if you want to learn chalu bhavishya kaal read till the end.
The Continuous Future Tense's Sentence Structure, Uses, Relative Words Full Explanation With Examples:
The Continuous Future Tense |
◆Definition:
"ભવિષ્યનો ચોક્ક્સ સમય અથવા સમયગાળો આપેલ હોય ત્યારે ચાલુ ભવિષયકાળનો ઉપયોગ થાય છે."
● સહાયકારક ક્રિયાપદ તરીકે 'Shall/Will+Be' મુુુકવુ.
● સહાયકારક ક્રિયાપદ તરીકે 'Shall/Will+Be' મુુુકવુ.
● ક્રિયાપદનું ingવારુ રૂપ મૂકવું.
વાક્યરચના:
◆વિધાન હકાર:
> કર્તા(+)Shall/Will+Be(+)Ingવારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.
> I shall be teaching you perfect present tense at 11:00 a.m. tomorrow.
◆વિધાન નકાર:
> કર્તા(+)Shan't/Won't+Be(+)Ingવારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.
> You won't be learning simple present tense from me from 11:30 to 12:15 p.m. tomorrow.
◆પ્રશ્નાર્થ હકાર:
> Shall/Will(+)કર્તા(+)be (+)Ingવારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?
> Shall I be teaching you cont.present tense at 11:00 a.m. tomorrow?
◆પ્રશ્નાર્થ નકાર:
> Shan't/Won't(+)કર્તા(+)be (+)Ingવારુ રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?
> Won't you be learning simple present tense from me from 11:30 to 12:15 p.m. tomorrow?
Examples:
(1)She will be binding thread around the tree daily.
(2)I shall be bringing fruits for my children daily.
(3)Those masons will be building many houses every year.
(4)They will be burning garbage near our school daily.
(5)I shall be buying toys for my children.
(6)That man will be catching the jabalpur express at 10A.M. daily.
(7)That Child will be creeping upon the floor.
(8)We shan't be dealing with them.
(9)Those labourers won't be digging pits near our school daily.
(10)will he be working in the office?
ઉપયોગો:
(1) ભવિષ્યનો ચોક્ક્સ સમય અથવા સમયગાળો આપેલ હોય ત્યારે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે.
Examples:
> I shall be writing homework at 8 a.m. tomorrow.
> They will be swimming in the swimming pool from 9 to 11 a.m. next sunday.
(2) ભવિષ્યમાં એક ક્રિયા થશે ત્યારે બીજી ક્રિયા ચાલુ હશે તે દર્શાવા જે ક્રિયા થશે તેને when સાથે સાદા વર્તમાનકાળમાં અને જે ક્રિયા ચાલુ હશે તેને ચાલુ ભવિષ્યકાળમાં દર્શાવામાં આવે છે.
> When(+)સાદો વર્તમાનકાળ(+),..(+)જો લંબાગાળા નું ક્રિયાપદ તો, ચાલુ ભવિષ્યકાળ.
Examples:
> When I reach at home, My mother will be cooking lunch.
> When He writes homework, His mother will be watching a tv serial.
કાળસૂચક શબ્દો:
>Then = ત્યારે
> Thosedays = તે દિવસોમાં
> In the future = ભવિષ્યમાં
> At That Time/Moment/Hour = તે સમયે/ક્ષણે/કલાકે
Note:
જો ઉપરના કાળસૂચક શબ્દોમાંથી કોઈ પણ શબ્દ વાક્યમાં આવે તો તે વાક્યને ચાલુ ભવિષ્યકાળનું વાક્ય સમજવું.
So this was all about Continuous Future Tense in gujarati. I hope this post helped you to understand Continuous Future Tense in gujarati
Comments
Post a Comment