Perfect Future Tense In Gujarati [પૂર્ણ ભવિષ્યકાળ]

In this post I have explained full perfect future tense in gujarati so if you want to learn purn bhavishyakal read till the end.


The Perfect Future Tense's Definition, Sentence Structure, Uses, Full Explanation With Examples:



perfect future tense in gujarati
The Perfect Future Tense
    

    DEFINITION


    "ભવિષ્યના ચોક્ક્સ સમય પહેલા કે ક્રિયા પૂર્ણ થઈ ગયેલ થઈ ગયેલ હશે તો તે ક્રિયાને પૂર્ણ ભવિષ્યકાળમાં દર્શાવાય છે. "


    ● સહાયકારક ક્રિયાપદ તરીકે 'Shall/Will+have' મુુુકવું.


    ● ક્રિયાપદનું ભુત્કૃદતનું રૂપ મૂકવામાં આવે છે.


    વાક્યરચના:


    વિધાન હકાર:


    કર્તા(+)Shall/Will+Have(+)ભુત્કૃદતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

    > I shall have taught you continuous perfect present tense before 11:30 a.m. tomorrow.


    વિધાન નકાર:


    કર્તા(+)Shan't/Won't+Have(+)ભુત્કૃદતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

    We shan't have learnt continuous perfect past tense before 11:30 a.m. tomorrow.



    પ્રશ્નાર્થ હકાર:


    Shall/Will(+)કર્તા(+)Have(+)ભુત્કૃદતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

    Shall I have taught you continuous perfect present tense before 11:30 a.m. tomorrow?



    પ્રશ્નાર્થ નકાર:


    Shan't/Won't(+)કર્તા(+)Have(+)ભુત્કૃદતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

    Shan't We have learnt continuous perfect past tense before 11:30 a.m. tomorrow?




    Examples:


    (1)She will have bound thread around the tree daily.

    (2)I shall have brought fruits for my children daily.

    (3)Those masons will have built many houses every year.

    (4)They will have burnt garbage near our school daily.

    (5)I shall have bought toys for my children.

    (6)That man will have caught the jabalpur express at 10A.M. daily.

    (7)That Child will have crept upon the floor.

    (8)We shan't have dealt with them.

    (9)Those labourers shan't have dig pits near our school  daily.

    (10)Will he have worked in the office?


    પૂર્ણ ભવિષ્યકાળ ના ઉપયોગો:


    (1) ભવિષ્યના ચોક્ક્સ સમય પહેલા કે ક્રિયા પૂર્ણ થઈ ગયેલ થઈ ગયેલ હશે તો તે ક્રિયાને પૂર્ણ ભવિષ્યકાળમાં દર્શાવાય છે.

    Formula(1):


    ● પૂર્ણ ભવિષ્કાળ(+)by/before (+) ભવિષ્યનો સમય.

    Examples:

    We shall have given our annual exam before the next april.

    I shall have had dinner by 10 p.m. today.


    (2) ભવિષ્યમાં એક ઘટના બનશે તે પહેલાં બીજી ઘટનાની ક્રિયા પૂર્ણ થઈ ગયેલ હશે તેમ દર્શાવવા જે ઘટના બનશે તેને સમયદર્શક શબ્દ - before સાથે સાદા વર્તમાનકાળમાં અને જે ક્રિયા પૂર્ણ થઈ ગયેલ હશે તેને પૂર્ણ ભવિષ્યકાળમાં દર્શાવામાં આવે છે.

    Formula(2):


    ● પૂર્ણ ભવિષ્કાળ(+)by/before (+) સાદો વર્તમાનકાળ.

    Examples:

    You will already have left the school before I come back from home.

    You will have finished your homework before I enter into the class.


    (3) ભવિષ્યમાં જ્યારે એક ઘટના બનશે ત્યારે બીજી ઘટનાની ક્રિયા પૂર્ણ થઈ ગયેલ હશે તે દર્શાવા જે ઘટના બનશે તેને when સાથે સાદા વર્તમાનકાળમાં અને જે ઘટનાની ક્રિયા પૂર્ણ થઈ ગયેલ હશે તેને પૂર્ણ ભવિષ્યકાળમાં દર્શાવાય છે.

    Formula(3):


    ● When(+)સાદો વર્તમાનકાળ(+) જો already કે ટૂંકાગાળાનું ક્રિયાપદ હોય તો(+)પૂર્ણ ભવિષ્કાળ.



    Examples:

    > When i come back from homeyou will have left the school.

    > When you reach at home, your mother will already have cooked lunch.
    So this was all about perfect future tense in gujarati. I hope this post helped you to understand perfect future tense in gujarati

    Comments