In this post I have explained full perfect past tense in gujarati so if you want to learn purn bhutkal read till the end.
The Perfect Past Tense's Definition, Sentence Structure, Uses, Full Explanation With Examples:
The Perfect Past Tense |
DEFINITION
"ભૂતકાળના સમય પહેલા જે ક્રિયા પૂર્ણ થયેલ હતી તેને પૂર્ણ ભુતકાળમાં દર્શાવામાં આવે છે."
● સહાયકારક ક્રિયાપદ તરીકે 'Had' મુુુકવુ.
● ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મુકવામાં આવે છે.
વાક્યરચના:
◆વિધાન હકાર:
> કર્તા(+)Had(+)ભૂતકૃદંતનું રૂપ(+) કર્મ કે અન્યશબ્દો.
> I had taught you perfect present tense before 11:30 a.m. yesterday.
◆વિધાન નકાર:
> કર્તા(+)Hadn't(+)ભૂતકૃદંતનું રૂપ(+) કર્મ કે અન્યશબ્દો.
> He hadn't eaten dinner before 9 p.m. yesterday.
◆પ્રશ્નાર્થ હકાર:
> Had(+)કર્તા(+)ભૂતકૃદંતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?
> Had I taught you perfect present tense before 11:30 a.m. yesterday?
◆પ્રશ્નાર્થ નકાર:
> Hadn't(+)કર્તા (+)ભૂતકૃદંતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?
> Hadn't he eaten dinner before 9 p.m. yesterday?
Examples:
(1)She had bound thread around the tree daily.
(2)I had brought fruits for my children daily.
(3)Those masons had built many houses every year.
(4)They had burnt garbage near our school daily.
(5)I had bought toys for my children.
(6)That man had caught the jabalpur express at 10A.M. daily.
(7)That Child had crept upon the floor.
(8)We hadn't dealt with them.
(9)Those labourers hadn't dig pits near our school daily.
(10)Had he worked in the office?
પૂર્ણ ભૂતકાળના ઉપયોગો:
(1) ભૂતકાળના સમય પહેલા જે ક્રિયા પૂર્ણ થયેલ હતી તેને પૂર્ણ ભૂતકાળમાં દર્શાવાય છે.
● પૂર્ણ ભુતકાળ(+)by/before (+) ભૂતકાળનો સમય.
Formula(1):
Examples:
> We had done homework before 8 p.m. yesterday.
> Smeetsir had left veraval before last friday.
(2) ભૂતકાળમાં એક ઘટના બની તે પહેલાં બીજી ઘટના પૂર્ણ થઈ ગઈ હતી તે દર્શાવવા જે ઘટના બની તેને સાદા ભૂતકાળમાં અને જે ઘટનાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેને પૂર્ણ ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે.
● પૂર્ણ ભુતકાળ(+)by/before (+) સાદો ભુતકાળ.
Formula(2):
Examples:
> The birds had flown away before the hunter reached there.
> The train had left for rajkot before we entered into the railway station.
(3) ભૂતકાળમાં પ્રથમ ઘટના બન્યા પછી બીજી ઘટના બને તો પ્રથમ ઘટનાને પૂર્ણ ભૂતકાળમાં અને બીજી ઘટનાને સદા ભૂતકાળમાં દર્શાવાય છે.
● સાદો ભુતકાળ(+)after(+)પૂર્ણ ભુતકાળ.
Formula(3):
Examples:
> He arrived here after we had left the school.
> We entered into the railway station after the train had left for rajkot.
(4) ભુતકાળની ઘટનાનું કારણ અગાઉ બની ગયેલ હોય તે કારણ દર્શક બાબતને પૂર્ણ ભુતકાળમાં દર્શાવાય છે.
● સાદો ભુતકાળ(+)as/since/because(+)પૂર્ણ ભુતકાળ.
Formula(4):
Examples:
> He come here late because we had forgotten the way.
> His father rebuked him because he had broken the T.V.
(5) ભૂતકાળમાં જ્યારે એક ઘટના બની ત્યારે બીજી ઘટનાની ક્રિયા થઈ ગયેલ હતી તો તે પૂર્ણ થયેલ ઘટનાને પૂર્ણ ભૂતકાળમાં દર્શાવામાં આવે છે.
● When(+)સાદો ભુતકાળ(+) જો already કે ટૂંકાગાળાનું ક્રિયાપદ તો(+)પૂર્ણ ભુતકાળ.
Formula(5):
Examples:
> When i reached at home, she had already cooked lunch.
> When he reached there, the train had left for rajkot already.
(6) નીચે આપેલ સૂત્ર direct and indirect speech આધારિત છે.
● R.V. ભુતકાળમાં(+)સંયોજક(+)Previous(+)પૂર્ણ ભુતકાળ.
Formula(6):
Examples:
> He asked me If I had gone to talala the previous day.
(7) ભુતકાળમાં ઘટના બનીજ ન હતી પરંતુ જો બની હોય તો કલ્પના અને તેનું પરિણામ દર્શાવાનું હોય ત્યારે ઉપરના સૂત્રનો ઉપયોગ થાય છે.
Formula(7):
Examples:
> If The doctor had arrived on time, he could have saved the patient.
વિશિષ્ઠ રચના:
> Had the doctor arrived on time, he could have saved the patient.
So this was all about perfect past tense in gujarati. I hope this post helped you to understand perfect past tense in gujarati
Comments
Post a Comment