Perfect Present Tense In Gujarati [પૂર્ણ વર્તમાનકાળ]

In this post I have explained full perfect present tense in gujarati so if you want to learn purn vartman kaal read till the end.

The Perfect Present Tense's Sentence Structure, Uses, Relative Words Full Explanation With Examples:



perfect present tense in gujarati
The Perfect Present Tense

​​ ​

Definition:

"ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂર્ણ થયેલ હોય પરંતુ તેની અસર ચાલુ હોય તો તેને પૂર્ણ વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે."

● સહાયકારક ક્રિયાપદ તરીકે 'Have/Has' મુુુકવુ.

● ભુત્કૃદંતનું રૂપ મુકવામાં આવે છે.


વાક્યરચના:


વિધાન હકાર:


કર્તા(+)Have/Has(+)ભુત્કૃદંતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

> I have started this tense just now.


વિધાન નકાર:


કર્તા(+)Haven't/Hasn't(+)ભુત્કૃદંતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો.

You haven't left this school yet.



પ્રશ્નાર્થ હકાર:

Have/Has(+)કર્તા(+)ભુત્કૃદંતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

Have I started this tense just now?



પ્રશ્નાર્થ નકાર:


Haven't/Hasn't(+)કર્તા(+)ભુત્કૃદંતનું રૂપ(+)કર્મ કે અન્યશબ્દો?

Haven't you left this school yet?

Examples:


(1)She has bound thread around the tree daily.

(2)I have brought fruits for my children daily.

(3)Those masons have built many houses every year.

(4)They have burnt garbage near our school daily.

(5)I have bought toys for my children.

(6)That man has caught the jabalpur express at 10A.M. daily.

(7)That Child has crept upon the floor.

(8)We haven't dealt with them.

(9)Those labourers haven't dig pits near our school  daily.

(10)Has he worked in the office?


ઉપયોગો:


(1) ક્રિયા નજીકના ભૂતકાળમાં પૂર્ણ થયેલ હોય પરંતુ તેની અસર ચાલુ હોય તો તેને પૂર્ણ વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.

Examples:

> I have eaten lunch just now.
> He has just gone from here.
> We have bought a new house recently.
> I have already done homework.



(2) જે ક્રિયા પૂર્ણ થયેલ છે કે નહિ તે પૂછવા પૂર્ણ વર્તમાનકાળની પ્રશ્નાર્થ રચનાનો ઉપયોગ થાય છે.

Examples:

> Have you written homework?
> Have you ever seen The taj-mahel?


(3) જે ક્રિયા પૂર્ણ થયેલ નથી તે દર્શાવા પૂર્ણ વર્તમાનકાળની નકારરચનાનો ઉપયોગ થાય છે.

Examples:

> I haven't written homework till now.
> I have never seen The taj-mahel.


(4) ક્રિયા લાંબા સમયથી શરૂ થયેલ હોય પરંતુ અસર ચોક્કસ સમયથી/દિવસથી/તારીખથી/મહિનાથી કે વર્ષથી દર્શાવાની હોય તો 'Since'નો ઉપયોગ થાય છે.

Examples:

> We have been free since 1947.
> I have started this period since 11:00 a.m.

● પૂર્ણ વર્તમાનકાળ(+)Since(+) સાદો ભુતકાળ.

> I have begun this period since I entered into the class.


(5) ક્રિયાની અસર સમયગાળાથી દર્શ્શાવની હોય તો
For નો ઉપયોગ કરવામાં આવે છે.


FOR:  સમયગાળાથી.

Examples:

> He has switched on the fans for 3 hours.
> They have left veraval for 2 days.


(6) એક ક્રિયા પૂર્ણ થયેલ છે અને તેની અસરના ભાગરૂપે બીજી ક્રિયા ચાલુ છે તેમ દર્શાવા પૂર્ણ થયેલ ક્રિયાને પૂર્ણ વર્તમાનકાળમાં અને ચાલુ ક્રિયાને ચાલુ વર્તમાનકાળમાં દર્શાવામાં આવે છે.


પૂર્ણ વર્તમાનકાળ(+) ચાલુ વર્તમાનકાળ.

Examples:

> Our teacher has finished our period so, we are going to our homes.

> The teacher has rebuked her so, she is crying in the class.



(7) એક ક્રિયા પૂર્ણ થયેલ છે અને તેની અસરના ભાગરૂપે બીજી ક્રિયા શરૂ થશે તેમ દર્શાવા જે ક્રિયા પૂર્ણ થયેલ હોય તેને પૂર્ણ વર્તમાનકાળમાં અને શરૂ થનાર ક્રિયાને સાદા ભવિષ્યકાળ માં દર્શાવાય છે.


● પૂર્ણ વર્તમાનકાળ(+) સાદો ભવિષ્યકાળ.

Examples:

She has swept the roomshall we go inside?

The teacher has rebuked her so, she is crying in the class.


કાળસૂચક શબ્દો:



> Just = હમણાં
> Just now = હમણાં જ
> Already = ક્યારનુંય
> Recently = તાજેતરમાં
> Ever = ક્યારેય
> Never = ક્યારેય નહીં
> Yet/Still = હજી સુધી
> Till now = અત્યાર સુધી
> Till the day/date = આજ દિવસ/તારીખ સુધી
> Since/For = As Uses no.(4) and (5) 

Note:

જો ઉપરના શબ્દોમાંથી કોઈપણ શબ્દ વાક્યમાં આવે તો તે વાક્યને પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય સમજવું.
So this was all about perfect present tense in gujarati. I hope this post helped you to understand perfect present tense in gujarati.

Comments